Breaking News
Home / Sports

Sports

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં આવે તો તે કંઈ ખોટું નથી. જમણા હાથેથી બોલ નાંખતા આ ઝડપી બોલરે પોતાની ધારદાર બોલિંગથી સૌ કોઇના છક્કા છોડાવી દીધા છે. બૂમરાહની ધીમી અને યોર્કર વિરોધી બોલિંગ બેટ્સમેનો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ …

Read More »

બુમરાહની સીક્સરે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું, તોડ્યો 39 વર્ષનો રેકોર્ડ

બુમરાહે શોર્ન માર્શની વિકેટ લઈ 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભારતે પણ પોતાનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જસપ્રીત બુમરાહ મેલબર્ન: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. બુમરાહે 15.5 …

Read More »

IPLના ઇતિહાસમાં પ્રથમ વખત થશે આવુ, TV પર કેપ્ટનનું નામ બતાવશે આ ટીમ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવાની રેસમાં સ્ટીવ સ્મિથ, રહાણે અને સ્ટોક્સનું નામ ચર્ચામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવાની રેસમાં અજિંક્ય રહાણે, સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સ સૌથી આગળ છે સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018 માટે મોટા ભાગની ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે પરંતુ કેટલીક ટીમો હજુ પણ એવી છે જેમના કેપ્ટનનું નામ …

Read More »

IPLની એકમાત્ર એવી ટીમ જેને ક્યારેય નથી રમી ફાઇનલ મેચ, જાણો અત્યારે

ચેન્નાઇ સુપરકિગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોચ્યા છે ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોચ્યા છે સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન 11નો પ્રારંભ 7 એપ્રિલથી થવા જઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ …

Read More »

વિજયની સદી-ચેતેશ્વરની ફિફટી : ભારત ૨૨૫-૩

  ભારત – બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદ ખાતે શરૂ થયેલ એક માત્ર ટેસ્ટમાં ભારતે ટેસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ ઓવરમાં જ ઓપનર લોકેશ રાહુલ તસ્કીન અહેમદની ઓવરમાં બોલ્ડ થતા ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી લીધી હતી. મુરલી વિજયે …

Read More »

ધોનીની બ્રાન્ડ વેલ્યુમાં થયો ઘટાડો, વિરાટ નિકળ્યો આગળ

  એક સમયમાં સૌથી વધારે માર્કેટ વેલ્યૂવાળા ક્રિકેટર રહી ચૂકેલા ટીમ ઈન્ડિયાના મહેન્દ્ર સિંહ ધોનીના હવે વળતા પાણી થયા હોય તેવું લાગી રહ્યું છે. ડિસેમ્બર 2014માં ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી. ધોનીનું માનવું હતું કે, દરેક ફોર્મેટમાં રમવું તેમના માટે શક્ય નથી. ધોનીએ આ નિર્ણય પોતાના પ્રદર્શનને …

Read More »

ગુજરાત સાથે છેડો ફાડીને ક્રિકેટર સ્મિત પટેલ જોડાશે ત્રિપુરા સાથે

  ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અંદરો અંદરના રાજકારણનું ભોગ રાજ્યના ક્રિકેટર્સને બનવું પડે છે. જીસીએના આંતરિક રાજકારણને કારણે ઘણા બધા ખેલાડીઓ પોતાના રાજ્યને બાય-બાય કહીને અન્ય રાજ્યમાં કારકિર્દી બનાવવા વળી રહ્યાં છે. તેવામાં વધુ એક ખેલાડી ગુજરાત છોડીને અન્ય રાજ્ય સાથે જોડવવા જઈ રહ્યો છે. અમદાવાદનો સ્મિત પટેલ હવે ગુજરાત છોડીને …

Read More »

ICC ટી-20 રેન્કિંગમાં કોહલી નંબર-વન, અશ્વિન ટોપ ફાઈવમાં

ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલીએ આઇસીસી ટ્વેન્ટી-20 બેટિંગની રેન્કિગમાં પોતાનું ટૉપનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બોલિંગની યાદીમાં ટૉપ ફાઇવમાં વાપસી થઇ છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે સીધો ચોથા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટઇન્ડિઝ સામે અમેરિકામાં રમાયેલી બે ટ્વેન્ટી-20 મેચની સિરીઝમાં અણનમ સદી ફટકારનાર લોકેશ …

Read More »

યોગેશ્વર દત્ત નથી લેવા ઈચ્છતા લંડન ઓલિમ્પિક સિલ્વર મેડલ

ભારતીય ઓલિમ્પિક મેડાલિસ્ટ અને પહેલવાન યોગેશ્વર દત્તે બુધવારે લંડન 2012 ઓલિમ્પિકનો અપગ્રેડ થયેલ સિલ્વર મેડલ સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. સિલ્વર મેડલ તે જ ખેલાડી, બેસિક કુદુખોલાના પરિવાર પાસે રહે તેવું યોગેશ્વર દત્ત ઈચ્છી રહ્યાં છે. કુદુખોવા લંડનના 60 કિલોગ્રામ ફ્રિ-સ્ટાઈલ ઈવેન્ટ દરમિયાન લેવામાં આવેલ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ …

Read More »

રિયોમાં દોડતા-દોડતા બેભાન થઇ ગઈ હતી જૈશા, ભારતનું કોઈ પાણી આપવા માટે…

રિયો ઓલિમ્પિક 2016 રવિવારે રાત્રે શાનદાર સેરેમની સાથે પૂરો થઈ ગયો છે. આ સ્પર્ધામાં ભારતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ બે મેડલ જ મળ્યા છે. આની પહેલાના બે ઓલિમ્પિકની સરખામણીમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન સૌથી ખરાબ હતું. જોકે ઓલિમ્પિકમાં ભારત માટે એક ઘટનાએ દેશને કાળી ટીલી લગાવી દીધી છે. …

Read More »