Breaking News
Home / Khedut

Khedut

એલોવેરાની ખેતી એવી તો ફળી કે આ યુવા ખેડૂત બન્યો કરોડપતિ અને દુનિયામાં વગાડ્યો ડંકો…

આજે અમે એક એવા યુવાન ખેડૂતની વાત કરીશું જેનાથી સૌ કોઈ અલગ ખેતી કરવા પ્રેરણા લઇ શકશે. રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની …

Read More »

કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષે આપી શકે છે આ મોટી ભેટ

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીનો માસ્ટર કાર્ડ ચલાવવાથી ચિંતિત BJP નવા વર્ષમાં અન્નદાતાઓને રાહતની ભેટ આપવાની તૈયારીમાં છે. તેને લઈને સરકારના રણનીતિકારોની વચ્ચે બેઠકો થઈ ચુકી છે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અધ્યક્ષ અમિત શાહ અને કૃષિ મંત્રી રાધામોહન સિંહે પણ તેના પર મંથન …

Read More »

લીમડા ના ઉપયોગથી બનાવો સસ્તું જંતુનાશક, અહી ક્લિક કરી વાંચો રીત…

આપણા વિસ્તારમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ જેવી કે લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા ઘીલોડા, કાળા મરી અને વછનાગા જીવાત નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ બધી જ વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ ક્ષેત્રે લીમડાનો (neem) ઉપયોગ વધારેમાં વધારે થાય …

Read More »

અહી વાંચો ઓછા પાણીએ વધુ ખેતી કરવા માટે વાપરો આ વસ્તુ, ક્યાંથી મળશે એની તમામ વિગતો…

ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાય તો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે. શિયાળા માં ખેડુતો પિયતની સગવડ પ્રમાણે ઓછા વિસ્તારમાં વાવેતર કરે છે અને બાકીની જ્મીન પડતર રાખે છે. ખેડુતો ઓછા પાણીએ …

Read More »

કપાસ ની ગુલાબી ઈયળ થી બચવાનો “રામબાણ” ઈલાજ… તમારો કપાસ બચી જશે….

ગુજરાતમાં આશરે ૨૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ નું વાવેતર થાય છે. કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતો માં મોલોમશી. તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને …

Read More »

ખેડુત ભાઈ ઓને ૧ લાખ નો અકસ્માત વીમો ફ્રી મેળવવા માટે નીચે આપેલી લિંક માં રજીસ્ટ્રેશન કરાવી દેવું.

ખેડુત હેલ્પ લાઈન – ગુજરાત નો મુખ્ય ઉદેશ ખેડુત હેલ્પ લાઈન ગુજરાત માં જોડાવા માટે નીચે ની લિંક માં આપેલું સભ્યફોર્મ ભરી દેવું. http://kheduthelplinegujarat.com/ ગુજરાત ના ખેડુત ભાઈયો ને ખેતી લક્ષી ઓજાર તેમજ વસ્તુઓ સરળતાથી ઓછા ભાવમાં સારી વસ્તુ મળી રહે તે જ ખેડુત હેલ્પ લાઈન ગુજરાત નો લક્ષ. ખેડુત …

Read More »

સૌરાષ્ટ્ર નુ ગૌરવ અને સોરઠ ના સિંહ તેમજ પટેલ સમાજ ના છોટે સરદાર..

  સૌરાષ્ટ્ર નુ ગૌરવ અને સોરઠ ના સિંહ તેમજ પટેલ સમાજ ના છોટે સરદાર એવા #સ્વ_વિનુભાઈ_શીંગાળા ની પુણ્યતિથિ પર શત્ શત્ નમન.. આજે પણ તમારી ખોટ અનુભવી રહ્યા છીએ અને જીંદગીભર અનુભવી છું..

Read More »

7 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાક વીજળી, ગુજરાતમાં 8 કલાક પણ પૂરી નહીં

ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી આપતી ગુજરાત સરકારની મોટી અને ખોટી વાતનો પર્દાફાશ કરતાં ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટને ટાંકતાં કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત કરતાં દેશના અન્ય 16 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાકથી લઈ 9 કલાક સુધી વીજળી આપવામાં આવે છે અને તે પણ દિવસના …

Read More »

Gujarat માં નર્મદા કેનાલમાંથી પાણી બંધ, ખેડૂતોમાં આક્રોશ ચરમસીમાએ..

  Gujarat માં ૧૫ માર્ચ બાદ ખેડુતોને ખેતી માટે નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાનું રાજય સરકાર દ્વારા બંધ કરાતાં રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. આજે છોટા ઉદેપુર ખાતે તો સેંકડો ખેડૂતોએ એકત્ર થઇ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. આવનારા દિવસોમાં આવા જ દ્રશ્યો રાજયના …

Read More »

તમારી એક શેર એક ખેડુતની 70 ગુણી મગફળી ખરીદવા અથવા તેના રૂપિયા અપાવવા સરકારને મજબુર કરશે…. એટલે ખેડુતો માટે શેર કરો

તમારી એક શેર એક ખેડુતની 70 ગુણી મગફળી ખરીદવા અથવા તેના રૂપિયા અપાવવા સરકારને મજબુર કરશે…. એટલે ખેડુતો માટે શેર કરો ???? વ્હાલા ખેડૂતભાઈઓ…. ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા તારીખ 20/03/2018 મંગળવાર સવારે 11 વાગ્યા થી જોધપર નાકા, ખંભાલિયા ખાતે ઉપવાસ આંદોલનમાં બેસવાનું આયોજન છે…. જિલ્લામાં જે ખેડુત નિચેના પ્રશ્નોથી અસરગ્રસ્ત …

Read More »