Breaking News
Home / admin (page 4)

admin

જાણો દારુની મહેફિલમાંથી પોલીસે પૂછપરછ કરી છોડી મૂકી એ રશિયન યુવતી કોણ છે

  અમદાવાદમાં ખૂબ જ ચર્ચિત BMW કેસના આરોપી વિસ્મય શાહને પોલીસે દારુની મહેફિલ માણતો પકડી લીધો હતો. તેની સાથે અન્ય 6 લોકો પણ સામેલ હતા જેમને પોલીસે પકડી લીધા હતા. આ મહેફિલમાં એક રશિયન યુવતી પણ સામેલ હોવાથી ચર્ચામાં આવી હતી. પરંતુ તેની પાસે દારુની પરમીટ હોવાથી પોલીસે પૂછપરછ કરી …

Read More »

કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષે આપી શકે છે આ મોટી ભેટ

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીનો માસ્ટર કાર્ડ ચલાવવાથી ચિંતિત BJP નવા વર્ષમાં અન્નદાતાઓને રાહતની ભેટ આપવાની તૈયારીમાં છે. તેને લઈને સરકારના રણનીતિકારોની વચ્ચે બેઠકો થઈ ચુકી છે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અધ્યક્ષ અમિત શાહ અને કૃષિ મંત્રી રાધામોહન સિંહે પણ તેના પર મંથન …

Read More »

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં આવે તો તે કંઈ ખોટું નથી. જમણા હાથેથી બોલ નાંખતા આ ઝડપી બોલરે પોતાની ધારદાર બોલિંગથી સૌ કોઇના છક્કા છોડાવી દીધા છે. બૂમરાહની ધીમી અને યોર્કર વિરોધી બોલિંગ બેટ્સમેનો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ …

Read More »

ઓઇસ્ટર હોટલમાં મહિલાઓની દારૂ પાર્ટીમાં રાજ નામનો માણસ કોણ, પોલીસ તપાસ કેમ નહીં?

સુરતના પોશ વિસ્તારની ઓઇસ્ટર હોટેલમાં પકડાયેલી મહિલાઓની દારૂ પાર્ટીમાં એક નામ રાજ નામના માણસનું આવી રહ્યું છે. રાજ આ પાર્ટીની ગોઠવણ અને હોટેલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલો હોવાની વાત મહિલાઓએ પોલીસની પૂછપરછમાં કહી હોવાની વાત બહાર આવી છે. જોકે, પોલીસે હજુ સુધી રાજના રાજને રાજ જ રાખ્યો છે. ઉમરા પોલીસે 22 …

Read More »

બુમરાહની સીક્સરે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું, તોડ્યો 39 વર્ષનો રેકોર્ડ

બુમરાહે શોર્ન માર્શની વિકેટ લઈ 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભારતે પણ પોતાનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જસપ્રીત બુમરાહ મેલબર્ન: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. બુમરાહે 15.5 …

Read More »

વડોદરામાં ટ્રાફિક પોલીસે સરદારજીને આપ્યો મેમો, પછી થઈ જોવા જેવી

રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને CCTV કેમેરાની મદદથી ટ્રાફીક પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવે છે. ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા એક સરદારજીને મેમો આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. માહિતી મુજબ સરદારજી વડોદરાના સુરસાગર પાસથી સ્કુટર લઈને …

Read More »

રાજકોટમાં હચમચાવતી ઘટનાઃ 4 દિવસના બાળકને દાદીએ આપ્યા ડામ, કારણ છે ચોંકાવનારું

અત્યારના આધુનિક સમયમાં ઘણા લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યાં છે તેમજ રાજ્યમાં છાસવારે અંધશ્રદ્ધાને લઈને ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે રાજકોટમાં અંધશ્રધ્ધાને લઈને એક કિસ્સો સામે આવ્યો છે જેને સમગ્ર રાજકોટના લોકોને હચમાચી મુક્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં નવજાત બાળકી પર તેની દાદીએ ડામ આપ્યા છે. રાજકોટમાં …

Read More »

લીમડા ના ઉપયોગથી બનાવો સસ્તું જંતુનાશક, અહી ક્લિક કરી વાંચો રીત…

આપણા વિસ્તારમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ જેવી કે લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા ઘીલોડા, કાળા મરી અને વછનાગા જીવાત નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ બધી જ વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ ક્ષેત્રે લીમડાનો (neem) ઉપયોગ વધારેમાં વધારે થાય …

Read More »

અહી વાંચો ઓછા પાણીએ વધુ ખેતી કરવા માટે વાપરો આ વસ્તુ, ક્યાંથી મળશે એની તમામ વિગતો…

ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાય તો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે. શિયાળા માં ખેડુતો પિયતની સગવડ પ્રમાણે ઓછા વિસ્તારમાં વાવેતર કરે છે અને બાકીની જ્મીન પડતર રાખે છે. ખેડુતો ઓછા પાણીએ …

Read More »

કપાસ ની ગુલાબી ઈયળ થી બચવાનો “રામબાણ” ઈલાજ… તમારો કપાસ બચી જશે….

ગુજરાતમાં આશરે ૨૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ નું વાવેતર થાય છે. કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતો માં મોલોમશી. તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને …

Read More »