Breaking News
Home / admin (page 2)

admin

ગુજરાતના ધારાસભ્યએ ખેડૂતોના દેવા માફીનું બીલ વિધાનસભામાં રજૂ કર્યું

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે,  બજેટ સત્રમાં ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી બિલ રજૂ કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખેડૂતોના દેવા માફીનું બિલ સત્રમાં રજૂ કર્યું છે અને કહ્યું કે, પાક નિષ્ફળ થવાના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે. જેના કારણે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આ વાતમાં કોંગ્રેસના …

Read More »

जिम के बाहर स्पॉट हुई मलाईका अरोड़ा, टाइट कपड़ों में लग रही थी बेहद हॉट

मलाईका अरोड़ा और अरबाज खान के तलाक के 2 साल बाद अब अर्जुन कपूर और मलाईका अपने रिश्ते को खुल्लम खुला स्वीकार चुके है. अक्सर इन्हें साथ में टाइम बिताते देखा जा रहा है. मीडिया में खबर है की ये जल्द ही शादी भी कर सकते है. लेकिन इसमें चौंकने …

Read More »

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી ચુક્યુ છે. આર્થિક મોરચા પર થયેલી કાર્યવાહીનું નુકસાન પાકિસ્તાનના વેપારીઓએ ઉઠાવવુ પડી રહ્યુ છે. પાકિસ્તાનના હજારો ટ્રક સામાન સાથે અટારી વાઘા બોર્ડર પર છેલ્લાં 9 દિવસોથી ઊભા છે. આ તમામ ટ્રકને ભારત આવવુ છે. ટ્રક …

Read More »

28 ઑગષ્ટનું ભવિષ્ય: 3 રાશિના જાતકોને બિઝનેસમાં થઈ શકે છે આર્થિક લાભ, કન્યા રાશિના લોકોએ ન આપવા કોઇને ઉધર પૈસા

28 ઑગષ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે ની મનોદશા સમજાશે. પાર્ટનરનો સહયોગ અને સરપ્રાઇઝ મળશે. કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સારો ફાયદો મળી રહેશે. પાર્ટનરનો સાથ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો રહેશે. હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો આવશે. જૂના રોગ મટશે. શું કરવું- ગણપતિને ધરો અને ગોળ ચઢાવો. …

Read More »

સુસાઈડ પહેલા મહિલા ટીચરે એક રૂમાલની બન્ને સાઈડમાં ભાઈ-મંગેતરને લખ્યા 2 લેટર, લખ્યું- હું એક સારી બહેન નથી અને ના તો પત્ની…સોરી ભાઈ અને સોરી બાબૂ(પતિ)

પતિ જે ઈચ્છે હું તેને નથી આપી શકતી…સુસાઈડ નોટમાં લખી આવી લાઈન નેશનલ ડેસ્ક/ભરતપુર(રાજસ્થાન): બુધવારે એક ટીચરે તેના દુપટ્ટાથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે બે દિવસ પહેલા જ તેના કાકાની પુત્રવધૂ એટલે કે ભાભીના ઘરેથી આવી હતી. ઘટના સ્થળેથી પોલીસને રૂમાલની બન્ને તરફ લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. …

Read More »

ગરીબોના બેંક ખાતામાં અચાનક રૂપિયાનો વરસાદ થતા ચકચાર

દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે…આ કહેવત તો તમે સૌ કોઈએ સાંભળી જ હશેને? જો તમારા બેંક ખાતામાં અચાનક રૂપિયા જમા થવા લાગે, તો તમને કેવું લાગે? ચોક્કસ તમે ખુશ જ થાવ. આવી જ ખુશી પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના લોકોને થઈ રહી છે. અહીના 150થી વધુ લોકોના બેંક …

Read More »

છિંદવાડાથી ચૂંટણી લડી શકે છે રાહુલ, પ્રિયંકા અમેઠીમાં નસીબ અજમાવશે

પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શું પોતાની બહેન માટે અમેઠી લોકસભા સીટ છોડશે? કોંગ્રેસના વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ મનાતા છિંદવાડા લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી શકે છે અને પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, જ્યારે …

Read More »

MoU સાઇન કરીને ગુમ થયેલી 25 કંપનીઓને સરકારે શું કહ્યું, જાણો

ગુજરાતમાં અગાઉ MoU કરીને ગુમ થઇ જનારી કંપનીઓ સાથે ફરીથી MoU સાઇન કરવામાં આવ્યા છે. આ વખતે તેમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ સમયસર મૂડીરોકાણ નહીં કરે તો તેમને આગામી કોઇપણ બિઝનેસ સમિટમાં બોલાવવામાં નહીં આવે. સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે જેમને સરકારી જમીન જોઇતી નથી તેમના …

Read More »

Royal Marriage: ધારાસભ્યએ પુત્રના લગ્ન પ્રસંગે શાહી સમુહલગ્ન યોજ્યા, જુઓ ઠાઠ

  સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે નેતાઓના છોકરા કે છોકરીના લગ્ન શાનદાર રીતે કરવામાં આવતા હોય છે અને કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. પરંતુ કચ્છના માંડવીના ધારાસભ્ય અને કચ્છના રાજપુત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહના દીકરાના લગ્ન કંઈક અનોખી રીતે કરતા ચર્ચાનું કારણ બન્યાં છે. તમને જણાવી દઈએ કે, 24થી …

Read More »