Wednesday , November 20 2019
Breaking News
Home / admin

admin

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું   ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું …

Read More »

એલોવેરાની ખેતી એવી તો ફળી કે આ યુવા ખેડૂત બન્યો કરોડપતિ અને દુનિયામાં વગાડ્યો ડંકો…

આજે અમે એક એવા યુવાન ખેડૂતની વાત કરીશું જેનાથી સૌ કોઈ અલગ ખેતી કરવા પ્રેરણા લઇ શકશે. રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની …

Read More »

વુમન પાવર / 21 વર્ષે એર હોસ્ટેસ બન્યા, 32 વર્ષે લગ્ન કરી પતિ સાથે બિઝનેસ સંભાળ્યો, આજે દંપતીની ઈલિકોન ગ્રુપ કંપનીમાં 6 હજાર લોકો કામ કરે છે

પ્રથમ ભારતીય એર હોસ્ટેસ બનવાથી લઈ સફળ સીઈઓ બનવા સુધીની રસપ્રદ સફર સુરત: તરૂણાબેન પટેલ કે જેઓ મૂળ કરમસદ ગામના છે જેમનો જન્મ ઈસ્ટ આફ્રિકામાં થયો હતો. 60ના દાયકાની આ વાત છે જ્યારે તરુણાબેન 15 વર્ષની ઉંમરના હતા ત્યારે લંડનની ફ્લાઈટમાં બેઠા હતા જ્યાં તેઓએ રહેલી એર હોસ્ટેસને જોઈ અને મનોમન …

Read More »

દિવાળીમાં બોનસ પેટે કાર આપતા સવજી ધોળકિયાએ દિલ્હીમાં જાણો શું કહ્યું

સુરતની હિરા કારોબારી સવજી ધોળકિયા દિવાળીના અવસર પોતાના કર્મચારીઓને કાર ભેટમાં આપવા બાબતે દેશભરમાં ચર્ચા જગાવી હતી. સવજી ધોળકિયા એક અલગ વિચાર રાખનાર વ્યક્તિ છે. હાલમાં જ સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની 179 રૂપિયાથી માંડીને 9 હજાર કરોડની કંપની બનાવવા …

Read More »

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન ચૌહાણે હિન્દૂઓ વિરુદ્ધ વાંધાજનક વાત કરી હતી, જેને કારણે તેની ખૂબ ટીકા થઇ હતી. તેની પાર્ટીમાં તેની ટીકા કરવામાં આવી હતી અને છેવટે તેને રાજીનામું આપવું પડ્યું હતું. હિન્દૂ વિરુદ્ધ ટિપ્પણી પર મંત્રીએ સ્પષ્ટીકરણ આપ્યું …

Read More »

જમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર

કેન્દ્રની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ફરી કોઇ મોટું પગલું ઉઠાવી શકે છે. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકાયા બાદ સરકાર હુર્રિયત પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. સૂત્રો મુજબ મોદી સરકાર હુર્રિયત પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ સરકારે યાસીન મલિક, ગિલાની સહિત 18 અલગાવવાદી …

Read More »

PMની રેલીની ભીડ પર લાલૂનો કટાક્ષઃ પાન ખાવા ગાડી રોકું તો આટલી ભીડ તો થઇ જાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન પર ચૂંટણી સભાને સંબોધી હતી. આ રેલીમાં PM મોદી ઉપરાંત NDAની સહયોગી LJP અને JDUના નેતાઓ હાજર રહ્યા હતા. મંચ પર PM મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની સાથે NDAના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ રેલીને લઇને …

Read More »

જો કોઈ નું નામ મતદાર યાદી માં ના હોય તો, મતદાર યાદી માં નામ નોંધવા માટેની વધુ એક તક

  લોકસભા ની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ તારીખઃ૨૩/૨/૨૦૧૯ (શનિવાર) અને ૨૪/૨/૨૦૧૯ (રવિવાર) ના રોજ ખાસ જુમ્બેશ મતદાર યાદી માં નામ નોંધવા/ કમી કરવા/ ફોટો/ વિગતો સુધારવા/ સ્થળ ફેરફાર કરવા શું કરશો? (૧) તારીખ ૧/૧/૨૦૧૯ ના રોજ ૧૮ વર્ષ પુરા થયા હોય કે તેથી વધુ ઉંમર ના નાગરિકોનું નામ નોંધવા માટે …

Read More »

આતંકી મસૂદ અઝહરે જાણો PM મોદીને વિશે શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના એક અઠવાડિયા બાદ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરે એક નવો ઓડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે પુલવામા હુમલામાં કોઇ જૈશ-એ-મોહમ્મદનો કોઈ હાથ ન હોવાનું કહ્યું છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, તે ક્યારેય આતંકી આદિલ અહમદ ડારને નથી મળ્યો. આ ઓડિયોમાં તેણે પાકિસ્તાની સરકાર …

Read More »