Breaking News
Home / News / છત્રી વગર અને રિચાર્જ પણ નહિ કરવાનું, માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે

છત્રી વગર અને રિચાર્જ પણ નહિ કરવાનું, માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વહેંચાનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય, આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ રહે. એટલે કે આ બોક્સને માત્ર ટીવીથી કનેક્ટ કરવાનું છે. તેનું નામ ‘ઇન્ટરનેટ સેટટોપ’ બોક્સ છે.

આ કોમ્પેકટ સાઈઝ સેટ ટોપ બોક્સ છે. જેને તમે તમારા ખિસ્સામાં પણ રાખી શકો છો. તેની ખાસ વાત છે કે તેને ઇન્ટરનેટની મદદથી પણ ઉપયોગમાં લઇ શકાય છે. એટલે કે ઇન્ટરનેટ કનેક્શન પછી આ હાઈટેક બૉક્સ બની જાય છે અને પછી દરેક ચેનલ્સને જોઈ શકાય છે. તેને કેબલ કે પછી વાઇફાઇથી પણ કનેક્ટ કરી શકાય છે.

આ વખતે દિલ્લીમાં સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સના ઑનર એ જણાવ્યું કે, સેટ ટોપ બોક્સ મેડ ઇન ઇન્ડિયા છે. આ સૌથી નાનું સેટ ટોપ બોક્સ પણ છે. તેને ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ વગર પણ ઉપયોગ માં લઇ શકાય છે. ઇન્ટરનેટ કનેક્શન પછી તેના પર 1000થી વધારે ચેનલ્સ આવે છે. જો ઇન્ટરનેટ નથી તો પણ 150 ચેનલ્સ જીવનભર માટે ફ્રી માં જોઈ શકાશે.

દરેક ટીવીથી થશે કનેક્ટ
આ સેટ ટોપ બોક્સને દરેક પ્રકારના ટીવીથી કનેક્ટ કરી શકાય છે. સેટઅપ બોક્સમાં એન્ટેના ઈન પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટના ઓપ્શન આપેલા છે.તેના આગળના ભાગમાં ડોંગલ લગાવા માટે USB પોર્ટ છે. આ સેટ ટોપ બોક્સની કિંમત 1500 રૂપિયાથી શરૂ થાય છે. આવા સેટઅપ બોક્સને કારણે લોકો સરળતાથી મનોરંજન માણી શકે છે.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

આ માહિતી વધુને વધુ શેર કરો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

આ રીત થી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી. તેમાં વીજચોરી કરવાની પણ જરૂર નથી.

મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોને દિવસે દિવસે વીજળીનું બીલ વધુનેવધુ આવતું જાય છે. બે મહિના થયા નથી કે મોટું બીલ આવ્યું નથી. જો આપણે એક વર્ષની ગણતરી કરીએ તો ઘણા બધા પૈસા આપણે વીજળીનું બીલ ભરવામાં વાપરી નાખતા હોઈએ છીએ. ૧૫૦૦ રૂપિયાની આસપાસ તો લગભગ લોકોનું બીલ આવતું હોય છે જો ઘરમાં tv, ફ્રીઝ વગેરે જેવા સાધનો હોય, અને લગભગ બધા ઘરોમાં આ ઉપકરણો હોય જ છે. એટલે બીલ પણ આવતું જ હશે. પરંતુ મિત્રો તમારી અમૂક આદતો જ તમારું વીજળીનું બીલ વધારે છે.

વીજળીનું બીલ ઘટાડવાના ઉપાયો

આજે અમે તેનું સોલ્યુશન લાવ્યા છીએ. એટલે કે અમે આજે એવું સોલ્યુશન લાવ્યા છીએ કે જેમાં તમારે પંખો બંધ રાખીને ગરમીમાં બફાઈને બીલ નથી ઘટાડવાનું પણ અમૂક એવી વસ્તુ કે જેનાથી તમે અજાણ છો. તમે જે રીતે વસ્તુનો ઉપયોગ કરો છો તેમજ કરવાનો છે પરંતુ તમારે અમૂક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેનાથી તમારું વીજળીનું બીલ ઓછું આવશે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ બાબતો.

આ સરળ પાંચ ટીપ્સથી તમે તમારા વીજળીના બીલને કરી શકો છો અડધું:

ઘણી વાર આપણું ફ્રીઝ ખાલી રહેવાથી વધારે વીજળીના પોઈન્ટ્સ અથવા યુનિટ બળતા હોય છે. માટે હંમેશા ફ્રીઝમાં શાકભાજી અને ફળો રાખવાના આ સાથે હંમેશા તમારા ફ્રીઝના ટેમ્પરેચરને ઋતુ પ્રમાણે સેટ કરો. આવું કરવાથી તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.

મિત્રો ઘણી વાર આપણે સમયના અભાવને કારણે અથવા તો બીજી વાર મશીન ન ચલાવવું પડે તે હેતુથી વોશિંગ મશીનમાં તેની અપેક્ષાથી વધારે કપડા નાખીને કપડા ધોતા હોઈએ છીએ. આવું કરવાથી મશીન પર વધારે લોડ આવે છે અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. માટે ક્યારેય પણ તમારે વોશિંગ મશીનની અપેક્ષા કરતા વધારે કપડા તેમાં ન ધોવા જોઈએ.

વીજળીનો વપરાશ અટકાવવા માટે તમારે લાઈટ બંધ કરવાની જરૂર નથી પરંતુ તમારે શું કરવાનું છે કે માત્ર બલ્બ બદલવાના છે. તેના માટે તમારે સામાન્ય બલ્બ કરતા C.F.L. બલ્બનો ઉપયોગ કરવો. કારણ કે C.F.L. બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે તેથી તમે ભારેખમ વીજળીના બિલથી બચી શકો છો.

હંમેશા મેઈન સ્વીચ બંધ કરવી. મિત્રો આ સૌથી મહત્વની ટીપ્સ છે અને ઘણા બધા લોકો આવી ભૂલો કરતા તમે જોયા પણ હશે જે પોતાની આળસના કારણે મેઈન સ્વીચ તો