Breaking News
Home / Viral

Viral

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી ચુક્યુ છે. આર્થિક મોરચા પર થયેલી કાર્યવાહીનું નુકસાન પાકિસ્તાનના વેપારીઓએ ઉઠાવવુ પડી રહ્યુ છે. પાકિસ્તાનના હજારો ટ્રક સામાન સાથે અટારી વાઘા બોર્ડર પર છેલ્લાં 9 દિવસોથી ઊભા છે. આ તમામ ટ્રકને ભારત આવવુ છે. ટ્રક …

Read More »

अगर किसी के पास भी इंडिया का पुराना एक रुपये का नोट है तो मुझे देदो मैं खरीद रहा हूँ सात लाख रुपये मैं एक नोट का

दोस्तों जैसा की आपने थंबनेल मैं देख ही लिया होगा की इंडिया का पुराना एक रुपये का नोट जिसकी कीमत है पूरे सात लाख रुपये खरीदार इसको खरीद रहें हैं और सात सात लाख रूपए तक दे रहें हैं लेकिन कंडीशन देखकर क्योंकि इतनी कीमत पर बिकने वाले नोट की …

Read More »

તળાવ બનાવવામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો, તળાવ બન્યા નથી પણ નાણાં ચૂકવાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન વિકાસ નિગલ લી. (G.L.D.C.) દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઊંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલા જે સબબની ગુજરાત રાજ્યમાં અનેક ફરિયાદો ACB દાખલ કરાયેલી છે. રાષ્ટ્રીય નાણાના ભ્રષ્ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્ય જિલ્લાઓની જેમ …

Read More »

31st પાર્ટીઃ સિનેમાઘરોની જેમ પોલીસ સ્ટેશનો થયા ‘હાઉસફૂલ’

રાજ્યમાં યુવા હૈયાઓ મન મૂકીને 31 ડિસેમ્બરની ઉજવણીની સાથે સાથે નવા વર્ષને વધાવ્યું. જો કે નવા વર્ષની ઉજવણીને પગલે પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયા છે. તેમજ વલસાડ પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો અને તેમજ 650થી પણ વધારે લોકોને પકડયા હતા. જો કે અમદાવાદમાં પણ 200થી વધારે પ્રોહિબિશનના કેસ થયા છે. તેમજ …

Read More »

ગુજરાતમાં ચાર જગ્યાએ સી-પ્લેનનો નજારો, જાણો કયા છે આ 4 સ્થળ?

ગુજરાતમાં પ્રાદેશિક કનેક્ટિવિટી તેમજ પ્રવાસનને લઇને એક નવું પગલું ભરાઈ રહ્યું છે કારણ કે, રાજ્યમાં સી-પ્લેન ઓપરેશન્સ ચાર સ્થળોએ શરૂ થવાની સંભાવના છે. આ ચાર સ્થળો છે સરદાર સરોવર ડેમ, નર્મદા (કેવડિયા) સાબરમતી રિવરફ્રન્ટ (અમદાવાદ), ધરોઈ ડેમ (મહેસાણા) અને શત્રુંજય ડેમ, ભાવનગર (પાલિતાણા). યુનિયન મંત્રાલયના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયના આંકડા …

Read More »

પાકની BAT ટીમના બે ઘૂસણખોરને સેનાએ માર્યા ઠાર, નવા વર્ષે હુમલાની હતી તૈયારી

નવા વર્ષથી પહેલા હિન્દુસ્તાનની જમીન પર ખૌફ ફેલાવવા માટે પાકિસ્તાની આતંકીઓના ઈરાદાઓ ભારતીય સેનાએ પાણી ફેરવી નાંખ્યું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર 30 ડિસેમ્બરે નૌગામ સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહી દરમિયાન ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. જ્યારે મોટી …

Read More »

ભચાઉ અકસ્માત: એક સાથે 10 અર્થીઓ ઉઠતા ગામ હિબકે ચડ્યું, લોકો રડયા ચોધાર આસુએ

રવિવારે એટલે કે, ગઈ કાલે ભચાઉ પાસે ટ્રિપલ અકસ્માત બનાવમા એક જ પરિવારના 10 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આજે સવારે એટલે કે, સોમવારે એકસાથે તમામ મૃતક લોકોની અર્થી ઉઠતા સમગ્ર માહોલ ગમગીની છવાઇ ગઈ હતી. ગામના લોકો ચોધાર આસુએ રડી પડ્યા હતા. ગામના લોકો અને શ્રેણ-સંબંધીઓએ અશ્રુ અને …

Read More »

રસ્તા વચ્ચે જંગલના રાજાઓ કરી રહ્યાં હતા આરામ, રાષ્ટ્રપતિને રોકાઇ જવું પડ્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાછલા બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમને પ્રથમ દિવસ કચ્છના સફેદ રણની મજા માણી હતી અને આખો દિવસ ત્યાંજ વિતાવ્યો હતો. જ્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિ પરિવાર સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ગયા હતા. સિંહ દર્શન કરીને રાષ્ટ્રપતિ કોવિંદ ખુબ જ ખુશ થઈ ગયા હતા. જ્યારે …

Read More »

જાણો દારુની મહેફિલમાંથી પોલીસે પૂછપરછ કરી છોડી મૂકી એ રશિયન યુવતી કોણ છે

  અમદાવાદમાં ખૂબ જ ચર્ચિત BMW કેસના આરોપી વિસ્મય શાહને પોલીસે દારુની મહેફિલ માણતો પકડી લીધો હતો. તેની સાથે અન્ય 6 લોકો પણ સામેલ હતા જેમને પોલીસે પકડી લીધા હતા. આ મહેફિલમાં એક રશિયન યુવતી પણ સામેલ હોવાથી ચર્ચામાં આવી હતી. પરંતુ તેની પાસે દારુની પરમીટ હોવાથી પોલીસે પૂછપરછ કરી …

Read More »