Breaking News
Home / Viral / પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

 

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય છે. ત્યારબાદ જે પેટ્રોલ-ડીઝલ પૂરવામાં આવે છે તેમાં કોઈ ગોટાળા થાય છે કે નહીં તે અંગે તપાસ કરવા લાગે છે. અને છેલ્લે વાહનચાલકોને પૂરતું પેટ્રોલ મળે છે કે નહીં તે જાણવ માટે તેઓ પેટ્રોલ-ડીઝલના ભૂગર્ભ ટાંકાની તપાસ કરાવે છે. આ ટાંકામાંથી પેટ્રોલનો ઓછો ઉપાડ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના દરરોજ બદલાતા ભાવ અંગેના રેટ લોગ પણ ન હોવાથી તેમાં પણ લૂંટ થતી હોવાનું સામે આવ્યું છે.

About admin

Check Also

વુમન પાવર / 21 વર્ષે એર હોસ્ટેસ બન્યા, 32 વર્ષે લગ્ન કરી પતિ સાથે બિઝનેસ સંભાળ્યો, આજે દંપતીની ઈલિકોન ગ્રુપ કંપનીમાં 6 હજાર લોકો કામ કરે છે

પ્રથમ ભારતીય એર હોસ્ટેસ બનવાથી લઈ સફળ સીઈઓ બનવા સુધીની રસપ્રદ સફર સુરત: તરૂણાબેન પટેલ કે …